મારુ પ્રતિબંબ

કુદરત ની અનેક કરામતો મા કઇક ખાસયિત રહેલી હોય છે અને કુદરતની કરામતોને ની કોઇ સીમા નથી, માટે કુદરતની રચના ઓ અને એની પરિભાષા ઓ ને સમજવા માટે ઓળખાણ ની જરુર પડે છે. દરેક માનવી જ્યારે આ જગત મા આવે છે ત્યારે એને અલગ ઓળખાણ આપવામા આવે છે. અને આમાની જ એક ઓળખાણ મને આપવામા આવી છે. દરેક માનવી ને એની ઓળખાણ એના સંબંધીઓ પાસેથી મેળવતા હોય છે, મને ખુશી એ વાત ની છે કે મને મારી ઓળખાણ મારા “ગુરુ” દ્વારા આપવામા આવેલી છે. અને ત્યાર થી ગાયત્રી ના નામ થી મારી ઓળખાણ બનતી આવી છે.

ગાયત્રી

આભાશ

“આભશ” એ વ્ય્કતિ ને એના જિવન મા આવતા સંજોગો ની ઓળખાણ કરાવે છે. 2010 ના પુર્ણ વિરામ થયા ને હજી ગણતરી ના જ દિવસો થયા છે. 2010 ના છેલ્લા પલો મા એકા એક જીવન મા પરિવર્તન થયા હોવાનો એહસાસ થઇ ગ્યો, મારી દ્રષ્ટી એ મને જે જિવન મા અનુભ્વ્યુ એની અહિયા રજુઆત કરુ છુ.સમય એ પરિવર્તનશીલ છે અને એ જ કુદરત નો નિયમ છે.બાળપ્ણ થી પગલા ભરેલા 21 મી એ આવિ ઉભા છે ત્યારે આજે કુદરત મા એકાએક પરિવર્ત્ન થ્યા હોવાના એહસાસે મારા વિચારો ને મુગ્ધ કરી દિધી.

Advertisements

One thought on “મારુ પ્રતિબંબ

  1. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
    https://groups.google.com/forum/?fromgroups#!forum/netjagat

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s