પાનખર

ગોકુલ ગાય ની ગતિ એ બાળપણ કયા વિખેરાતું રહ્યું એનો આભાસ પણ ના થયો ; બસ એજ મારા ગુરુ જેમ ના દ્વારા મને જ્ઞાન નું ટીપું મળતું રહ્યું અને એ ટીપે ટીપે જીવન ને ક્યાં નિહાળતા ક્યાં એ જ્ઞાન નું ઝરણું વહાવી આજે કયાંક આ જગત નું એક જ્ઞાનરૂપી ઝરણું કહીએ તો નાનકડું સરોવર બની બેઠા છે . નાના એવા પણ દરિયા જેવા હૂફ થી ભરેલા એ બાળપણ ના પલ આજે મારા મન ને હાર્દ આપી જાય છે ; સમય ના વહેણ માં ભલે આજે વર્ષો વિતાવી દીધા પણ મન ને હજીયે આજે એ સ્નેહ અને વ્હાલસોયા નું પ્યાસુ રહી ગયેલું મન બાવરું છે

કેહવાય ને કે પ્રેમ ની અનુભૂતિ બાળપણ ના વહાલ થી પ્રગટ થાય છે , જે બાળપણ ના વ્હાલ ને જીરવી જાણે એ જીવન ની સાચી મધુરતા તા ને પામી તેમ કહી શકું. વાચકો જીવન ની મધુરતા જીવન ના દરેક પલ માં છુપાયેલી હોય છે પણ મારું માનવું છે કે બાળપણ ની નાદાની , નિખાલસતા માં જે પલ ને અપનાવીએ છે રંગાયી જાણીએ છે ઈ જીવના ના સાચા ને સોનેરી લાગે છે અને એ પછી કહીએ તો સમાજ ના નિત નિત નવા રીવાજો ને બંધન માં માનવી ના જીવન ની સાચી મહાભારત તો કોઈ ની રામાયણ રચાતી હોય છે . તો કોઈ એ પેહલા જ જીવન ને ભવસાગર માની કિનારે બેસી રેહતો હોય છે . એ પરમાત્મા પણ પણ કેટલા મુઝાવાતા હશે જયારે માનવીના નિત નિત વિચારો અને તેમના જીવન શૈલી માં અટવાતા અને પાછા તેમાંથી બહર નીકળતા જોય ને કયારેક એ ઇસ્વર ના ગાલે પણ સિમ્ત વેરાય જતું હશે

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s