વિચારો ની પાનખર

મારી પાછળ ચાલશો નહિ ;
કદાચ તમને હું નહિ અનુસરું !
મારી પાછળ ચાલશો નહિ ;
કદાચ હું તમને દોરું નહિ !
મારી પડખે ચાલો ;
બસ , મારા સાથી બની રહો . 

5 પ્રતિસાદ “વિચારો ની પાનખર” માટે

  1. Nirav અવતાર
    Nirav

    tema aabhar na hoy…….dear……….

  2. Nirav Langhanoja અવતાર
    Nirav Langhanoja

    This is really great blog. It is impressive thinking about human life.

  3. Chandresh Patel અવતાર
    Chandresh Patel

    nice gaytri ji

  4. • » નટખટ સોહમ રાવલ « • અવતાર
    • » નટખટ સોહમ રાવલ « •

    વાહ.!
    આપનું આ ઝરણું આમ જ વહેતુમ રહે એવી શુભકામના ગાયત્રી જી…

  5. gayatri89 અવતાર
    gayatri89

    હુ તમને આભાર વ્ય્કત કરુ છુ અને ત મને એ જાણી ને આનંદ થશે કે તમે મારા વિચારો ના પ્રથમ વાચક છો. અને તમારી આ પસંદગી થી મને બલોગ મા આગળ વિચારો ને રજુઆત કરવા માટે પ્રોત્સાહિત કરી તે બદલ આભાર . .

Leave a reply to Nirav જવાબ રદ કરો